WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

યુનિયન બેંક ભરતી : કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સહિત દેશભરમાં આ બેંકમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો A to Z માહિતી

Union Bank Recruitment 2025

Union Bank Recruitment 2025, યુનિયન બેંક ભરતી : બેંકમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ માટે ભરતી બહાર પાડી છે. બેંકે કૂલ 2691 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

યુનિયન બેંક ભરતી અંતર્ગત એપ્રેન્ટિસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઈપેન્ડ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

યુનિયન બેંક ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાયુનિયન બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા2691
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા20 થી 28 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ5 માર્ચ 2025
ક્યાં અરજી કરવીunionbankofindia.co.in

યુનિયન બેંક ભરતી પોસ્ટની વિગતો Jobs Details

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત દેશભરમાં વિવિધ રાજ્યોમાં 2691 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. નીચે આપેલા કોષ્ટકમાં દેશમાં કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ અંગે માહિતી આપવામાં આવી છે.

રાજ્યજગ્યા
આંધ્રાપ્રદેશ549
અરુણાચલ પ્રદેશ1
આસામ12
બિહાર20
ચંડીગઢ11
છત્તિસગઢ13
ગોવા19
ગુજરાત125
હરિયાણા33
હિમાચલ પ્રદેશ2
જમ્મુકાશ્મિર4
ઝારખંડ305
કેરળ118
મધ્યપ્રદેશ81
મહારાષ્ટ્રા296
દિલ્હી69
ઓડિસા53
પંજાબ48
રાજસ્થાન41
તમિલનાડુ122
તેલંગાણા122
ઉત્તરાખંડ9
ઉત્તર પ્રદેશ361
પશ્ચિમ બંગાળ78
કુલ2691

Educational Qualification (શૈક્ષણિક લાયકાત) :

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરી તો ઉમેદવારે 1 એપ્રિલ 2021 પછી સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમદેવાર 20 વર્ષથી વધારે અને 28 વર્ષથી ઓછી ઉંમર ધરાવતો હોવો જોઈએ.

સ્ટાઈપેન્ડ

એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ એક વર્ષ સુધી ચાલે છે, જે દરમિયાન એપ્રેન્ટિસને વિવિધ બેંકિંગ પ્રક્રિયાઓ, ઉત્પાદનો અને પ્રેક્ટિસમાં વ્યવહારુ તાલીમ મળશે. એપ્રેન્ટિસ સમયગાળા દરમિયાન ઉમેદવારને દરમિયાન દર મહિને ₹ 15,000નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. કોઈ વધારાના ભથ્થા અથવા લાભો આપવામાં આવશે નહીં.

નોટિફિકેશન

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: unionbankofindia.co.in
  • હોમપેજ પર એપ્લિકેશન લિંક શોધો
  • જરૂરી ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી ફી ચૂકવો
  • ફોર્મ સબમિટ કરો
  • ભાવિ સંદર્ભ માટે ફોર્મ સાચવો અને ડાઉનલોડ કરો

Important Dates (મહત્વપૂર્ણ તારીખો)

અરજીની છેલ્લી તારીખ05 માર્ચ 2025

Important Links

ઉમેદવાર માટે ખાસ સૂચના

નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારો ફક્ત તેમના ગૃહ રાજ્યમાં અરજી કરી શકે છે. ઉમેદવારો આ સગાઈ પ્રોજેક્ટ હેઠળ માત્ર એક જ વાર પરીક્ષા માટે હાજર થઈ શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લાયકાતની તારીખે એપ્રેન્ટીસ માટે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે. ઉમેદવારોએ માત્ર સરકારી એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. અરજી સબમિટ કરવાની અન્ય રીત બેંક દ્વારા સ્વીકારવામાં આવશે.

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.