10 pass surat mahanagar palika jobs : સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ભરતી 2023 સુરત મહાનગરપાલિકા ખાતેના સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન પહેલા શેવિંગ્સને લગતી કામગીરી કરાવવા સારૂ નીચે જણાવેલ જગ્યા તા.21/05/2024 સુધી કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક- ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ડી-બ્લોક, સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉમરવાડા, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 10 pass surat mahanagar palika jobs
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટનું નામ | બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) |
નોકરીનું સ્થળ | ગુજરાત |
પસંદગી મોડ | ઇન્ટરવ્યૂ |
નોટિફિકેશનની તારીખ | 17 જુલાઈ 2023 |
ઇન્ટરવ્યૂ તારીખ | 24 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટનું નામ
- બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ )
જગ્યાઓ
- 06
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- વાળંદ ને લગતી કામગીરી નો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
પગાર
- 12,000/- ફિક્સ પ્રતિ માસ
SMC બાર્બર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો
- જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
- બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
- જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
10 pass surat mahanagar palika jobs અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 24 જુલાઈ 2023 છે
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા | અહીં ક્લિક કરો |
Home Page | Click Here |