10th 12th Pass Railway Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રેલવેમાં 10 તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th 12th Pass Railway Recruitment | SSC HSC Pass Railway Recruitment
સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://pb.icf.gov.in/ |
પોસ્ટનું નામ:
- સુથાર,
- ઈલેક્ટ્રીશિયન,
- ફીટર,
- મશીનિસ્ટ,
- પેઈન્ટર,
- વેલ્ડર,
- MLT-રેડિયોલોજી,
- MLT-પેથોલોજી
- PASAA
કુલ ખાલી જગ્યા:
- સુથારની 50,
- ઈલેક્ટ્રીશિયનની 102,
- ફીટરની 113,
- મશીનિસ્ટની 41,
- પેઈન્ટરની 49,
- વેલ્ડરની 165,
- MLT-રેડિયોલોજીની 04,
- MLT-પેથોલોજીની 04
- PASAAની 10
- કુલ જગ્યા 530
લાયકાત:
ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ, 12 પાસ તથા ITI એમ અલગ અલગ છે જેથી લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પગારધોરણ
ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટ | પગારધોરણ (સ્ટાઈપેન્ડ) |
ધોરણ-10 પાસ માટે | રૂપિયા 6,000 |
ધોરણ-12 પાસ માટે | રૂપિયા 7,000 |
ITI પાસ માટે | રૂપિયા 7,000 |
પસંદગી પ્રક્રિયા:
ભારતીય રેલવે ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- મેરીટના આધારે પસંદગી
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
- હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 30 જૂન 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?
30 જૂન 2023