Patdi Nagarpalika Recruitment: પાટડી નગરપાલિકામાં ભરતી 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
Patdi Nagarpalika Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પાટડી નગરપાલિકામાં અલગ અલગ પદ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે એ આ લેખને અંત સુધી વચનો અને નોકરીની જરૂર હોય તેમને […]