18 જગ્યાઓ – વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 – ડ્રાઇવર કમ ઓપરેટર
વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩: ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર (ERC), વડોદરા માટે ૧૧ માસના સંપૂર્ણપણે કરાર આધારિત “ડ્રાઇવર કમ ઓપરેટર”ની જગ્યા ભરવા માટેની જાહેરાત. વડોદરા મહાનગરપાલિકામાં ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર (ERC), વડોદરા માટે “ડ્રાઇવર કમ ઓપરેટર” ની તદન હંગામી ધોરણે ૧૧ માસના સંપૂર્ણપણે કરાર આધારિત જ્ગ્યાઓ ભરવા માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ થી […]
18 જગ્યાઓ – વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 – ડ્રાઇવર કમ ઓપરેટર Read More »