WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

12th Pass Air Force Recruitment: એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 30,000

12th Pass Air Force Recruitment

12th Pass Air Force Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

12th Pass Air Force Recruitment | HSC Pass Air Force Recruitment

સંસ્થાનું નામભારતીય વાયુસેના
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ27 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://agnipathvayu.cdac.in/

New Sarkari Jobs

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ભારતીય વાયુસેનાની આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ઈન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર તમને પગારની સાથે અન્ય ભથ્થાઓ પણ ચુકવવામાં આવશે.

લાયકાત:

ઈન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉંમર મર્યાદા : 

  • 17.5- 21 વર્ષ (જન્મ 27 જૂન 2003 અને 27 ડિસેમ્બર 2006 વચ્ચે, બંને તારીખો સહિત)

અરજી ફી : 

  • બધા ઉમેદવારો: રૂ. 250/-
  • ચુકવણી પદ્ધતિ: ઓનલાઇન

પસંદગી પ્રક્રિયા:

ભારતીય વાયુસેનાની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ફીજીકલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ટેસ્ટ
  • ઊંચાઈ : 152.5 સે.મી
  • છાતી : લઘુત્તમ વિસ્તરણ 5 સે.મી

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) : ટેસ્ટ (PFT)માં

  • 1.6 કિમીની દોડ 06 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવા છે.  10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ અને 20 સ્ક્વોટ્સ

પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ:

વિજ્ઞાન : ઓનલાઈન ટેસ્ટનો કુલ સમયગાળો 60 મિનિટનો રહેશે અને તેમાં 10+2 CBSE અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થશે.

વિજ્ઞાન વિષયો સિવાય અન્ય . ઓનલાઈન ટેસ્ટનો કુલ સમયગાળો 45 મિનિટનો રહેશે અને તેમાં 10+2 CBSE અભ્યાસક્રમ અને રિઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ (RAGA) મુજબ અંગ્રેજીનો સમાવેશ થશે.

વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષયો સિવાયના અન્ય . ઓનલાઈન ટેસ્ટનો કુલ સમયગાળો 85 મિનિટનો રહેશે અને તેમાં 10+2 CBSE અભ્યાસક્રમ અને રિઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ (RAGA) મુજબ અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થશે.

✅ઓનલાઈન ટેસ્ટ માટે માર્કિંગ પેટર્ન:

  • દરેક સાચા જવાબ માટે એક માર્ક.
  • પ્રયાસ કરેલ પ્રશ્ન માટે શૂન્ય (0) ગુણ.
  • દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન એર ફોર્સ દ્વારા ઘ્વારા 11 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top