Kutch Recruitment 2024 | કચ્છમાં નોકરી: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ભરતી, પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી
Kutch Recruitment 2024, કચ્છમાં નોકરી : કચ્છમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાનો જોરદાર તક આવી ગઈ છે. કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર જાહેર કરવામાં આવેલા નોટિફિકેસન પ્રમાણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટેની […]