WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

7th Pass Government Job: 7 પાસ માટે ગુજરાતમાં જ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, મહિનાનો પગાર પણ ₹ 47,600 સુધી

7th Pass Government Job 7th Pass Sarkari Naukari

7th Pass Government Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 7 પાસ માટે ગુજરાતમાં જ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

7th Pass Government Job | 7th Pass Sarkari Naukari

સંસ્થાનું નામવાપી નગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vapimunicipality.com/

પોસ્ટનું નામ:

વાપી નગરપાલિકા દ્વારા

  • ક્લાર્ક,
  • વોલમેન,
  • ફાયરમેન,
  • મુકાદમ,
  • મેલેરિયા વર્કર,
  • વાયરમેન,
  • માળી,
  • ફાયર ઓફિસર
  • તથા સમાજ સંગઠકની
    જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યાઓ:

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ક્લાર્કની 06, વોલમેનની 02, ફાયરમેનની 05, મુકાદમની 06, મેલેરિયા વર્કરની 01, વાયરમેનની 01, માળીની 01, ફાયર ઓફિસરની 01 તથા સમાજ સંગઠકની 01 જગ્યા ખાલી છે.

પોસ્ટનું નામજગ્યાઓ
ક્લાર્ક6
વોલમેન2
ફાયરમેન5
મુકાદમ6
મેલેરિયા વર્કર1
વાયરમેન1
માળી1
ફાયર ઓફિસર1
સમાજ સંગઠક1
કુલ જગ્યાઓ 24

શૈક્ષણિક લાયકાત:

વાપી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્કધોરણ-12 પાસ તથા અન્ય
વોલમેનધોરણ-10 પાસ તથા અન્ય
ફાયરમેનધોરણ-12 પાસ તથા અન્ય
મુકાદમધોરણ-07 પાસ તથા અન્ય
મેલેરિયા વર્કરધોરણ-12 પાસ તથા અન્ય
વાયરમેનધોરણ-10 પાસ તથા અન્ય
માળીધોરણ-07 પાસ તથા અન્ય
ફાયર ઓફિસરકોઈપણ સ્નાતક તથા અન્ય
સમાજ સંગઠકએમ.એસ.ડબલ્યુ તથા અન્ય

પગારધોરણ:

વાપી મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200
વોલમેનરૂપિયા 14,800 થી 47,100
ફાયરમેનરૂપિયા 15,700 થી 50,000
મુકાદમરૂપિયા 15,000 થી 47,100
મેલેરિયા વર્કરરૂપિયા 19,900 થી 63,200
વાયરમેનરૂપિયા 15,700 થી 50,000
માળીરૂપિયા 14,800 થી 47,100
ફાયર ઓફિસરરૂપિયા 29,200 થી 92,300
સમાજ સંગઠકરૂપિયા 25,500 થી 81,100

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vapimunicipality.com/ પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન વાપી નગરપાલિકા ઘ્વારા 15 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઑફલાઇન માધ્યમથી કરવાની રહેશે

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top