SSC MTS Bharti 2023 : તાજેતર માં The Staff Selection Commission (SSC) દ્રારા ૧૧૪૦૯ કરતા વધુ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં Multi-Tasking (Non-Technical) Staff and Havaldar પર ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં અવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા નું ભૂલશો નહિ અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી જરૂરી લોકો જોડે આ નોકરી ની મહીતી પોહચી રહે.
SSC MTS Bharti 2023
સત્તાવાર વિભાગ | Staff Selection Commission (SSC) |
પોસ્ટ ના નામ | Multi-Tasking (Non-Technical) Staff and Havaldar |
કુલ પોસ્ટ | 11409+ |
છેલ્લી તારીખ | 17 February 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://ssc.nic.in |
કુલ પોસ્ટ :
પોસ્ટ નું નામ | જગ્યાઓ |
MTS | 10880 (લગભગ) |
Havaldar in CBIC and CBN | 529 |
વય મર્યદા
- Age Limit
- 18-25 years (i.e. candidates born not before 02.01.1998 and not later than 01.01.2005) for MTS and Havaldar in CBN (Department of Revenue).
- 18-27 years (i.e. candidates born not before 02.01.1996 and not later than 01.01.2005) for Havaldar in CBIC (Department of Revenue) and few posts of MTS
SSC MTS Bharti 2023 પોસ્ટ પ્રમાણે જગ્યા
પોસ્ટ નામ | જગ્યા |
MTS | 10880 (approx) |
Havaldar in CBIC and CBN | 529 |
લાયકાત
- ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
પગાર ધોરણ
- MTS : 7 માં પગાર પંચ આધારિત પગાર
- Havaldar in CBIC and CBN : 7 માં પગાર પંચ આધારિત પગાર
પરીક્ષા ફી
- Women / SC / ST / PwBD / ESM : માટે કોઈ પણ પરીક્ષા ફિ નથી
- તે સિવાય ના ઉમેદવારો માટે 100 રૂપિયા પરીક્ષા ફી રાખવા માં આવી છે
મહત્વ ની તારીખ
- અરજી શરુ : : 18-01-2023
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 17-02-2023
- online ફી ભરવા ની છેલ્લી તારીખ : 19-02-2023
- ચલન દ્વારા ફી ભરવા ની છેલ્લી તારીખ : 20-02-2023
ફોર્મ કઈ રીતે ભરવું
SSC MTS Bharti 2023 માટે રસ ધરાવતા ઉમેદવારો એ SSC MTS સતાવાર વેબસાઈટ પર જઈ પોતાનું online ફોર્મ નિયત સમય અનુશાર ભરી સકે છે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત અને વેબસાઈટ તપાસો
મહત્વ ની લિંક
Latest Sarkari Jobs & Upcoming Jobs
Join Social Media: FB Page | Telegram | WhatsApp | Instagram | Twitter