WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Kalupur Bank Ahmedabad Recruitment 2023 🔴 કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી, જાણો ભરતીની તમામ માહિતી

Kalupur Bank Ahmedabad Recruitment 2023 શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કાલુપુર બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Kalupur Bank Ahmedabad Recruitment 2023 | The Kalupur Commercial Co-Op. Bank Recruitment

Kalupur Bank Ahmedabad Recruitment: કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી, જાણો ભરતીની તમામ માહિતી
સંસ્થાનું નામકાલુપુર બેંક Kalupur Bank Ahmedabad Recruitment 2023
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.kalupurbank.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કાલુપુર બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેની, ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-IT, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલ, જાવા ડેવલપર, PHP ડેવલપર તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

કાલુપુર બેંકની આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેનીની 10, ઓફિસ આસિસ્ટન્ટની 10, ઓફિસ આસિસ્ટન્ટ-ITની 03, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-ITની 01, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલની 01, જાવા ડેવલપરની 02, PHP ડેવલપરની 01 તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની 01 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, કાલુપુર બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. કાલુપુર બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર કાલુપુર બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર અરજી કરી શકે છે.

પગારધોરણ

કાલુપુર બેંક ભરતીની જાહેરાતમાં પગારધોરણની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ જયારે તમે બેંક ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરશો ત્યાં તમને તમારો હાલનો પગાર તથા તમે કેટલો પગાર મેળવવા ઈચ્છો છો તેની માહિતી મંગાવામાં આવશે જેથી બેંક દ્વારા તમને તમારી આવડત તથા અનુભવના આધારે પગારધોરણ ચૂકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન કાલુપુર બેંક દ્વારા ઘ્વારા 17 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે જલ્દીથી ફોર્મ ભરી દેવું.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ—–

અરજી કરવા માટે જરૂરી લિંક:

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Kalupur Bank Ahmedabad Recruitment 2023 – FAQ’s

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે

Spread the love
Scroll to Top