10th 12th Pass JMC Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th 12th Pass JMC Recruitment | 10th 12th Pass Jamnagar Municipal Corporation Recruitment
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | જામનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 10 જુલાઈ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 19 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://mcjamnagar.com/ |
New Sarkari Jobs
- 12th Pass Air Force Recruitment: એર ફોર્સમાં 12 પાસ માટે 3500 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર ₹ 30,000
- Patdi Nagarpalika Recruitment: પાટડી નગરપાલિકામાં ભરતી 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
- 10th Pass ITI Railway Recruitment: SSC Pass Railway Recruitment ભારતીય રેલવેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી
- SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023
- VMC Bharti 2023 વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તથા અન્ય લાયકાતોની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
પોસ્ટનું નામ | લાયકાત |
ટેબલ ટેનિસ કોચ | 12 પાસ તથા અન્ય |
બેડમિન્ટન કોચ | 12 પાસ તથા અન્ય |
જિમ ટ્રેનર | 12 પાસ તથા અન્ય |
સ્વિમિંગ લાઈફ ગાર્ડ | 10 પાસ તથા અન્ય |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- તથા અન્ય
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.
પગારધોરણ:
JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.
કુલ ખાલી જગ્યા:
JMCની આ ભરતીમાં ટેબલ ટેનિસ કોચની 01, બેડમિન્ટન કોચની 01, જિમ ટ્રેનરની 01 તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની 03 જગ્યા ખાલી છે.
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા ઘ્વારા 10 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
19 જુલાઈ 2023
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા | અહીં ક્લિક કરો |
Home Page | Click Here |