WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

SSA BRC/URC and CRC Exam / Call Letter Notification 2024

State Education Board – SEB has published SSA BRC/URC and CRC Exam / Call Letter Notification 2024, Check below for more details.

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર “બીઆરસી/યુઆરસી અને સીઆરસી પરીક્ષા- ૨૦૨૪” ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેકટર-૧૭, ગાંધીનગર સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

SSA BRC/URC and CRC Exam / Call Letter Notification 2024

સમગ્ર શિક્ષા દ્વારા આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવા માટે જણાવવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૦૭/૦૧/૨૦૨૪ રવિવાર ના રોજ OMR Based લેખિત પરીક્ષા (સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમ્યાન સીઆરસી પરીક્ષા તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન બીઆરસી/યુઆરસી પરીક્ષા)નુ અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પરીક્ષા માટેની હોલટીકીટ તા:૦૧/૦૧/૨૦૨૪ બપોરે ૨.૦૦ કલાકથી તા:૦૭/૦૧/૨૦૨૪ સવારે ૧૧.૦૦ કલાક દરમિયાન આ કચેરીની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

Exam Name: 

  • BRC Coordinator
  • URC Coordinator
  • CRC Coordinator

Exam Date: 07-01-2024

Call Letter Notification: Click Here

Call Letter: Click Here

Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા માટેઅહીં ક્લિક કરો
Home Page માટેClick Here
Spread the love
Scroll to Top