WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Namo Laxmi Yojana 2024

Namo Laxmi Yojana 2024 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની તમામ દીકરી માટેની એક નવી યોજના જાહેર કરવામાં આવી, જેનું નામ નમો લક્ષ્મી યોજના 2024. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Namo Laxmi Yojana 2024

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના 2024
યોજનાનો ઉદ્દેશ્યદીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
ધોરણ-9 અને 10 માટેવાર્ષિક 10 હજાર ની સહાય
ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય
ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી50 હજારની સહાય
કઈ શાળાની વિદ્યાર્થિનીઓને લાભ મળશે? બધાને લાભ મળશે 
કેટલી દીકરીઓને મળશે સહાય10 લાખ વિદ્યાર્થીનીઓને
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

નમો લક્ષ્મી યોજના 2024નો હેતુ

ગુજરાત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.

આ પણ વાંચો: સૂર્યશક્તિ કિસાન યોજના

નમો લક્ષ્મી યોજના 2024

નાણામંત્રી કનુ દેસાઈએ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાની જાહેરાત કરવામાં આવી જેમ ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ મળશે?

  • આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે

નમો લક્ષ્મી યોજના 2024 માં આવક મર્યાદા કેટલી છે?

  • વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

નમો લક્ષ્મી યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનીનું માતાનું આધાર કાર્ડ
  • શાળાનું પ્રમાણપત્ર (L.C.)/ જન્મનો દાખલો / રેશનકાર્ડ
  • બેંક પાસબુક (વિદ્યાર્થીનીનું માતાની)

નમો લક્ષ્મી યોજના 2024 નું ફોમ કઈ રીતે ભરવાનું ?

  • આ ફોમ તમને શાળામાંથી જ ભરી આપવામાં આવશે
  • ફોમ ભરવાની જવાબદારી તમારા ક્લાસ ટીચરની હોય છે.

જરુરી લિન્ક

સત્તાવાર પોર્ટલ લિન્કઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top