Gujarat Police Constable Syllabus 2024 : લોકરક્ષકની ભરતી માટે શારીરિક અને લેખિત પરીક્ષાનો નવો સિલેબસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે સંબધિત સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે. 4Gujarat.com પરથી તમે તમામ પરીક્ષાનો સિલેબસ મળી રહેશે.
Police constable syllabus
આ વિભાગમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી (હેતુલક્ષી) અને શારીરિક કસોટી (દોડ) એમ બંનેના સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શારીરિક કસોટી
Running
Candidate
Test
Qualifying Standard
Male
Running 5000 Meters
In 25 Minutes
Female
Running 1600 Meters
In 9.30 Minutes
Ex-Servicemen
Running 2400 Meters
In 12 Minutes and 30 Seconds
Male Candidates Height and Chest
Sr no.
Class
Height (Centimeters)
Chest (Deflated)
Chest (Inflated)
1
Scheduled Tribes Candidate of Gujarat origin
162
79 (Centimeters)
84 (Centimeters)
2
Candidate (Except Scheduled Tribes of Gujarat origin)
165
79 (Centimeters)
84 (Centimeters)
Female Candidates Height
Sr no.
Class
Height (Centimeters)
1
Scheduled Tribes Candidate of Gujarat origin
150
2
Candidate (Except Scheduled Tribes of Gujarat origin)
155
દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહશે. તેના કોઈ ગુણ રહેશે નહીં.
પહેલા શારીરિક કસોટીમાં વજન પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યું છે.
આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇગ રહેશે. તેના કોઈ ગુણ રહેશે નહીં.
શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ તમામ ઉમેદવારો ને લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
લેખિત પરીક્ષાનો સિલેબસ
Part-A
Sr.
Topic
Mark
1
Reasoning Data Interpretation
30
2
Quantitative Aptitude
30
3
Comprehension in Gujarati Language
20
Total
80
Part-B
Sr.
Topic
Mark
1
The Constitution of India
30
2
Current Affairs, Science And Technology, General Knowledge
40
3
History, Cultural Heritage and Geography of Gujarat and India
50
Total
120
Total Part-A and Part-B
200
200 ગુણ અને 3 : 00 કલાકનું MCQ પેપર રહેશે.
આ પેપર ભાગ-A અને ભાગ-B એમ એમ બે ભાગમાં રહેશે.
દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછામાં 40% ગુણ લાવવા ફરજિયાત છે.
નેગેટિવ માર્કિંગ 0.25 છે.
મળવાપાત્ર વધારાના ગુણ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્ષ માટે વધારાના ગુણ નીચે મુજબ આપવામાં આવશે.
NFSU અથવા RRU કરેલ કોર્ષનો સમયગાળો
આપવામાં થતાં વધારાના ગુણ
01 વર્ષ
03
02 વર્ષ
05
03 વર્ષ
08
04 વર્ષ કે તેથી વધુ
10
Gujarat Police Constable Syllabus Pdf Download : Click here
This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.
Strictly Necessary Cookies
Strictly Necessary Cookie should be enabled at all times so that we can save your preferences for cookie settings.
If you disable this cookie, we will not be able to save your preferences. This means that every time you visit this website you will need to enable or disable cookies again.