Power Grid Bharti 2024 : પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી PGCIL પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
પાવરગ્રિડ, પાવર મંત્રાલય, ભારત સરકાર હેઠળ જાહેર ક્ષેત્રનું મહારત્ન ઉપક્રમ અને વિશ્વની સૌથી મોટી ટ્રાન્સમિશન યુટિલિટીઝ એક, તેજસ્વી, અનુભવી અને પ્રતિભાશાળી એપ્રેન્ટિસ તરીકે તેમની સાથે જોડાવવા માટે આમંત્રિત કરે છે. યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો માટે https://www.powergrid.in ખાતે કારકિર્દી વિભાગ જૂઓ.
આ માટે ઉમેદવારોએ https://www.powergrid.in/ પરથી તારીખ 08/09/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ Power Grid Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2024 છે.
Power Grid Bharti 2024 પાવર ગ્રીડ ભરતી 2024
સંસ્થાનું નામ | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 1031 |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 08/09/2024 |
અધિકૃત વેબસાઇટ | https://www.powergrid.in/ |
આ પણ વાંચો-🚔🚔ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ
- એપ્રેન્ટિસ
👉👉આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી
શેક્ષણિક લાયકાત:
- પોસ્ટ પ્રમાણે
અરજી ફી :
- દરેક કેટેગરીના ઉમેદવાર માટે અરજી અલગ અલગ રહેશે.
મહત્વની તારીખ:
ફોર્મ ની છેલ્લી તારીખ | 08/09/2024 |
પાવર ગ્રીડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
Power Grid Recruitment 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ પાવર ગ્રીડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.powergrid.in/ ઓપન કરો
- પછી Career પર ક્લિક કરો.
- ફોટો અને સહી અપલોડ કરો
- માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
- ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
✅આ પણ વાંચો- ગ્રામીણ ડાક સેવકનુ પરિણામ જાહેર, અહીંથી ચેક કરો તમારું નામ
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )
પાવર ગ્રીડ ભરતી 2024ની ઓફિસીયલ વેબસાઇટ કઈ છે?
પાવર ગ્રીડ ભરતી 2024ની ઓફિસીયલ વેબસાઇટ https://www.powergrid.in/ છે
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
08/09/2024
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.