જીસેટ (GSET 2024 Notification) ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પ્રોફેસર બનવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ખુબજ અગત્યની તક છે. આ પરીક્ષાઅ સંબંધિત મહત્વની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.
જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification) અગત્યની તારીખો – GSET ૨૦૨૪
GSET પરીક્ષા તારીખ | ડિસેમ્બર 2024 |
---|---|
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨) | ૨૧ ઓગસ્ટ ૨૦૨૪ (સવારે ૧૧.૦૦ વાગ્યાથી) થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ |
પરીક્ષાનો સમયગાળો | 3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦) |
પરીક્ષાનો સમય | પેપર – I ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦) પેપર – II ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦) |
આ પણ વાંચો-ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો
શૈક્ષણિક લાયકાત Educational Qualification
- અનુસ્નાતક (Master Degree)
માત્ર એવા ઉમેદવારો જ પરીક્ષા માટે અરજી કરી શકે છે, જેમણે UGC માન્ય યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા સમકક્ષની પરીક્ષા પાસ કરી હોય. વધુ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સૂચના ચકાસી શકે છે.
આ પણ વાંચો : પાવર ગ્રીડ ભરતી 2024
પરીક્ષા કેન્દ્રો
વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ, ભુજમાં પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા ફી
જનરલ/એસ.સી.બી.સી નોન ક્રિમીલેયર | 900/- + બેંક ચાર્જ |
એસ.સી./એસ.ટી. | 700/- + બેંક ચાર્જ |
દિવ્યાંગ ઉમેદવાર | 100/- + બેંક ચાર્જ |
GSET 2024 – How to apply ? અરજી કેવી રીતે કરવી?
GSET 2024 ની પરીક્ષામાં આપ 21 ઓગષ્ટથી અરજી કરી શકસો તે માટે આપ GSET ની અધિકારિક વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશો.
- અરજી કરતાં પહેલા ઉપર આપેલ લિંક પરથી બુકલેટ ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરી લેવો.
- અરજી મુખ્ય બે ભાગમાં છે.
- પ્રથમ ભાગમાં આપે અરજીની ફી ભરવાની રહેશે.
- જ્યારે બીજા ભાગમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
મહત્વની તારીખ:
અરજીની શરૂઆતની તારીખ | 21-08-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16-09-2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 16-09-2024 |
પરીક્ષાની તારીખ | ડિસેમ્બર 2024 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન પરીક્ષા ફી | અહી ક્લિક કરો |
માહિતી પુસ્તિકા | અહી ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
16-09-2024