WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં મેળવવાની જોરદાર તક

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ગુજરાત સરકારમાં મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

GSSSB Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટવિવિધ
જગ્યા221
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

આ પણ વાંચો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
લેબોરેટરી ટેક્નીશીયન73
લેબોરેટરી આસીસ્ટન્ટ39
સાયન્ટીફીક આસીસ્ટન્ટ47
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ16
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)5
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)2
સર્ચર (ફિંગર પ્રિન્ટ)34
પોલીસ ફોટોગ્રાફર5
કૂલ221

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે લેબોરેટરી ટેક્નીશીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ, સાયન્ટીફીક આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, સીનીયર એક્ષપર્ટ, જુનીયર એક્સપર્ટ, સર્ચર, પોલીસ ફોટોગ્રાફરની જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણકારી મેળવવા માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે પગાર ધોરણ

પોસ્ટકરાર આધારિત નિણૂકનો સમય ગાળોપગાર
લેબોરેટરી ટેક્નીશીયન5 વર્ષ₹40,800
લેબોરેટરી આસીસ્ટન્ટ5 વર્ષ₹26,000
સાયન્ટીફીક આસીસ્ટન્ટ5 વર્ષ₹49,600
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ5 વર્ષ49,600
સીનીયર એક્ષપર્ટ(ફિંગર પ્રિન્ટ)5 વર્ષ₹49,600
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)5 વર્ષ₹40,800
સર્ચર (ફિંગર પ્રિન્ટ)5 વર્ષ₹ 26,00
પોલીસ ફોટોગ્રાફર5 વર્ષ₹40,800

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વયમર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા વિશે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા માંગવામાં આવી છે.

પોસ્ટવય મર્યાદા
લેબોરેટરી ટેક્નીશીયન18થી 35 વર્ષ વચ્ચે
લેબોરેટરી આસીસ્ટન્ટ18થી 35 વર્ષ વચ્ચે
સાયન્ટીફીક આસીસ્ટન્ટ18થી 37 વર્ષ વચ્ચે
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ18થી 38 વર્ષ વચ્ચે
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)18થી 37 વર્ષ વચ્ચે
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)18થી 35 વર્ષ વચ્ચે
સર્ચર (ફિંગર પ્રિન્ટ)18થી 35 વર્ષ વચ્ચે
પોલીસ ફોટોગ્રાફર18થી 33 વર્ષ વચ્ચે

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
  • ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
  • છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા જેતે પોસ્ટનું સત્તાવરા નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવું.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

અરજી કરવાની શરુઆતની તારીખ

1 સપ્ટેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

15 સપ્ટેમ્બર 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વયમર્યાદા

18થી 35 વર્ષ વચ્ચે

Spread the love
Scroll to Top