WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Ahmedabad Government Press Recruitment | અમદાવાદ સરકારી પ્રેસ ભરતી : ધોરણ 8, ITI પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં વિવિધ નોકરીઓ, વાંચો સંપૂર્ણ વિગત

Ahmedabad Government Press Recruitment અમદાવાદ સરકારી પ્રેસ ભરતી ધોરણ 8, ITI પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં વિવિધ નોકરીઓ, વાંચો સંપૂર્ણ વિગત

Ahmedabad Government Press Recruitment, અમદાવાદ સરકારી પ્રેસ ભરતી: અમદાવાદમાં રહેતા અને માત્ર ધોરણ 8, ITI પાસ ઉમેદવારો નોકરી શોધી રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. વિવિધ ટ્રેનમાં એપ્રેન્ટીસ ભરતી માટે સંસ્થા દ્વારા ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે અગત્યની વિગતો Ahmedabad Government Press Recruitment

સંસ્થાસરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
પોસ્ટએપ્રેન્ટીસશીપ
જગ્યા20
એપ્લિકેશન મોડઓફલાઈન
વયમર્યાદ14થી 25 વર્ષ વચ્ચે
નોકરીનો પ્રકારએપ્રેન્ટીસશીપ
અરજી કરવાની છેલ્લી તારીખ1 ઓક્ટોબર 2024
અરજી કરવાનું સરનામુંવ્યવસ્થાપક, સરકારી ફોટો લીધો પ્રેસ, દુધેશ્વર રોડ, અમદાવાદ

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી પોસ્ટની વિગતો

એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. જેની વિગત આ પ્રમાણે છે.

પોસ્ટ- ટ્રેડજગ્યા
બુક બાઈન્ડર6
ઓફસેટ મશીન માઇન્ડર6
ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટર1
કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા)1
પ્લેટ મેકર (લીથોગ્રાફિક)5
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ5

ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટ- ટ્રેડશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ 8 પાસ
ઓફસેટ મશીન માઇન્ડરધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે)
ડેસ્ક ટોપ પબ્લીસીંગ ઓપરેટરITI પાસ (ડી.ટી.પી.ઓ)
કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (કોપા)ITI પાસ (કોપા)
પ્લેટ મેકર (લીથોગ્રાફિક)ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે)
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટબેચલર ઓફ આર્ટ્સ-કોમર્સ

વય મર્યાદા

એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. આ ભરતી માટે અરજી કરના ઉમેદવારોની વય મર્યાદા 1 ઓક્ટોબર 2024ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સાથે સ્વ પ્રમાણિત કરેલી નકલો સાથે તા. 1 ઓક્ટોબર 2024 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ, અમદાવાદને મળે તે રીતે અરજી કરવી.

નોંધઃ- બુક બાઈન્ડર ટ્રેમાં આઈ.ટી.આઈ. પાસ કરેલું હશે તેને 1 વર્ષની છૂટ આપવામા આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.તાલીમનો સમયગાળો અને તેમજસ્ટાઈપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.