{ best latest 2024} GSSSB ભરતી 2024: 4304 જગ્યાઓ માટે ભરતી, જુનિયર ક્લાર્ક, સિનીયર કલાર્ક, હેડ ક્લાર્ક વગેરે
GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Service Class III)(Group A and Group B) (Combined Competitive Examination) માટે જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક, હેડ કલાર્ક વગેરે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો […]