Indian Coast Guard Recruitment 2025 : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ધો.10 અને 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક
Indian Coast Guard Recruitment 2025, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટીક બ્રાન્ચમાં કૂલ […]