Exim bank recruitment : બેંકમાં ₹ 1 લાખ સુધીના પગારવાળી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, અહીં વાંચો બધી માહિતી
Exim bank recruitment 2025, એક્ઝિમ બેંક ભરતી 2025: અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે ત્યારે વધુ એક બેંક દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્સીમ બેંક) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથધરી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. એક્ઝિમ બેંક […]