બેંક ઓફ બરોડા ભરતી 2023 :બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કરારના આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ નોટિફિકેશન બહાર પાડી છેઆ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર સમયસર અરજી કરી સકે છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત , પગાર ધોરણ, અરજી કરવાની રીત વગરે તો મિત્રો તમે આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલતા નહિ.
આ ભરતી માં બેંક ઓફ બરોડા દ્રારા એક્વિઝિશન ઓફિસર્સ (AO) માટે ખાલી પડેલ જગ્યા માટે 500 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી. ઉમેદવાર માટે આ મહત્વ ના સમાચાર ગણી સકાય.
Bank of Baroda Recruitment 2023 શૈક્ષણિક લાયકાત :
કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા કે વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરિ છે. તથા
જાહેર બેંકો , ખાનગી બેંકો , વિદેશી બેંકો ,બ્રોકિંગ ફર્મ્સ , સિક્યોરિટી ફર્મ્સ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પ્રાધાન્યમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે છે .
સ્થાનિક ભાષા/વિસ્તાર/બજાર/ક્લાયન્ટ્સમાં પ્રાવીણ્ય/જ્ઞાન જરૂરિ છે.
અરજી ફી :
Category
Fees
Gen/ OBC/ EWS
Rs. 600/- as application fee cum intimation charges