SBI recruitment 2025 SBI ભરતી 2025 : આ બેંકમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
SBI recruitment 2025, SBI ભરતી 2025 : સરકારી બેંકમાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. બેંકે આ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, હજી પણ જે ઉમેદવારોને […]