WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Beauty parlour sahay yojana gujarat 2024 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

Beauty parlour sahay yojana gujarat 2024 મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

Beauty parlour sahay yojana gujarat 2024 : ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેનું મુખ્ય ઉદ્દેશ મહિલા ઉદ્યોગક્ષમતાને પ્રોત્સાહન આપવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું છે. આ યોજના હેઠળ, યોગ્ય અરજીકર્તાઓને બ્યુટી પાર્લર માટે જરૂરી સાધનો અને સામગ્રી મફત પ્રદાન કરવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

આજે આપણે બ્યુટી પાર્લર કીટ સહાય વિશે માહિતી મેળવીશું.

✅✅આ પણ વાંચો – PM કૌશલ વિકાસ યોજના | પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

અહી અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 | Beauty parlour sahay yojana gujarat 2024

યોજનાનું નામબ્યુટી પાર્લર કીટ યોજના 2024
વિભાગનું નામકુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર
અરજી ફોર્મ શરુ03 જુલાઈ 2024
આવક મર્યાદારૂ.૬,૦૦,૦૦૦/- સુધી
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/

સહાય આપવાનો હેતુ (Perpose)

      રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર નવો બ્યુટી પાર્લર ચાલુ કરવું હોય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે, જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 ની ડોક્યુમેન્ટ લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • વાર્ષિક આવકનું સર્ટિફિકેટ
  • બ્યુટી પાર્લર તાલીમ લીધી હોવાનો પુરાવો
  • સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ

How To Online Apply Beauty parlour sahay yojana gujarat 2024 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

Bharatkam Kit Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https:/e-kutir.gujarat.gov.in
  • નવા યુઝર વિકલ્પ પર ક્લિક કરો.
  • માનવ કલ્યાણ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે
  • અસલ ડોકયુમેન્ટનો ફોટો ૧ જ ઓનલાઇન અપલોડ કરવો.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોઈ તેમને અરજી કરવાની રહેશે નહીં.

Beauty Parlour Kit Yojana 2024 મહત્વની તારીખો

Beauty Parlour Kit Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂ તારીખ03/07/2024
અતિમ તારીખ 31/08/2024

મહત્વપૂર્ણ લિંક :

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
બ્યુટી પાર્લર કીટ યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Beauty parlour sahay yojana gujarat 2024 માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ બનાવેલ છે.

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ કઈ છે ?

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ 03 જુલાઈ 2024 છે.

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

બ્યુટી પાર્લર કીટ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ 31 ઓગસ્ટ 2024 છે.

Mafat Beauty Parlour  Kit Yojana માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

Spread the love
Scroll to Top