WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

BPNL Recruitment: ભારતીય પશુપાલન વિભાગમાં 10 તથા 12 પાસ માટે 3444 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

BPNL Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય પશુપાલન વિભાગમાં 10 તથા 12 પાસ માટે 3444 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

BPNL Recruitment | Bharatiya Pashupalan Nigam Limited Recruitment

સંસ્થાનું નામભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bharatiyapashupalan.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPNL દ્વારા સર્વેયર તથા સર્વેયર-ઈન-ચાર્જ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

BPNL ની આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સર્વેયરની 2870 તથા સર્વેયર-ઈન-ચાર્જની 574 જગ્યા ખાલી છે.

પગારધોરણ

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સર્વેયરરૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જરૂપિયા 24,000

લાયકાત:

BPNL ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત:
સર્વેયર10 પાસ
સર્વેયર-ઈન-ચાર્જ12 પાસ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા 19 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ05 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

05 જુલાઈ 2023

Spread the love