WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Civil Hospital Ahmedabad Recruitment 2023 ✅સિવિલ હોસ્પિટલ અમદાવાદ ભરતી ૨૦૨૩ જુનિયર ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરેની ભરતી સંપુર્ણ માહિતી જાણવા અહી ક્લિક કરો

Civil Hospital Ahmedabad Recruitment 2023

નમસ્તે, સૌ મિત્રો….। તમે પણ નોકરીની શોધમા છો ? તો આજે અમે તમારા માટે એક નવી નોકરીની માહિતી લઈને આવ્યા છીએ. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ભરતી ૨૦૨૩ – Civil Hospital Ahmedabad Recruitment 2023  જેમા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત આવેલ છે , આ લેખમાં તમને નોકરીનું નામ , નોકરીનો પગાર, નોકરી માટેની લાયકાત, નોકરી માટે ફોર્મ ભરવાની તારીખ જેવી સંપુર્ણ માહીત્તી આપશુ. તો મિત્રો અંત સુધી નોકરીની માહિતી વાંચીને નોકરીની જરુરીયાત મિત્રો ને આ માહિતી શેયર કરશો.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વર્ગ-2, II સમકક્ષની વિવિધ જગ્યાઓ માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સીધી ભરતી પર વર્ગ સમકક્ષની કુલ 90 વિવિધ જગ્યાઓ પર ભરતી માટે , અમદાવાદ. ઓનલાઈન અરજીઓ નિયત ફોર્મેટમાં મંગાવવામાં આવે છે. આ માટે, ઉમેદવાર https://ikdrc-its.org વેબસાઇટ પર 15/04/2023 (14:00 કલાક) થી 16/05/2023 (17:00 કલાક) સુધી પર પોસ્ટ કરેલી સૂચનાઓ અનુસાર અરજી કરી શકે છે. આ પોસ્ટમાં ખાલી જગ્યાઓની વિગતો અને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, ઉંમરમાં છૂટછાટ અને સામાન્ય સૂચનાઓ છે.

Civil Hospital Ahmedabad Recruitment 2023

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરતી ૨૦૨૩ (Civil Hospital Ahmedabad Recruitment 2023)

પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરે
સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
નોકરીનુ સ્થળ અમદાવાદ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૧૫/૦૪/૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  ૧૬/૦૫/૨૦૨૩
ફોર્મ ઓનલાઈન કે ઓફલાઈન ભરવુ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટની લિંક www.rrcjaipur.in

🔔 Gsrtc ahmedabad recruitment 2023 apply online: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી

અરજી કરવા માટે અગત્યની સુચનાઓ નીચે મુજબની લાગુ પડશે

  • માત્ર ભારતના નાગરિકો જ અરજી કરી શકે છે.
  • અનામત બેઠકો માત્ર ગુજરાત મૂળના SEBC, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વિભાગો (EWS) ના ઉમેદવારો માટે અનામત છે..
  • કુલ ભરવા યોગ્ય જગ્યાઓના 10% મુજબ ભૂતપૂર્વ સૈનિકો માટે પોસ્ટ અનામત છે. જે તે શ્રેણી સામે સરભર કરવામાં આવશે. PH ઉમેદવારો માટે 4% બેઠકો આરક્ષિત છે અને આ ઉમેદવારોને તે શ્રેણીની સામે સામેલ કરવામાં આવશે.

અનામત પ્રમાણે વિવિધ પોસ્ટની જગ્યાઓ

ક્રમ નં પોસ્ટનું નામ એસ.સી એસ.ટી એસ.ઈ.બી.સીઈ.ડબ્લ્યુ.એસ.સામાન્યકુલ 
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3)
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2)
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3)
સિનિયર ક્લાર્ક (વર્ગ-3)
જુનિયર ક્લાર્ક (વર્ગ-3)૧૦૧૮૩૧૬૯
પર્સનલ સેક્રેટરી (વર્ગ-3)
હેડ ક્લાર્ક (વર્ગ-3)

નોધ-ઉક્ત કેટેગરીમાં ભુતપુર્વ સૈનિકો અને પી.એચ ઉમેદવારો માટે નોકરીની જગ્યાઓ અનામત રાખેલ છે. જે ઉપરના કોષ્ટકમાં દર્શાવેલ નથી. જાણવા માટે ઓફિશિયલ જાહેરાત નીચેની લિંકમાં આપેલ છે તે ડાઉનલોડ કરવા વિનંતી.

લાયકાત (Eligibility)

  • ઉક્ત તમામ પોસ્ટ માટે લાયકાત ધોરણ અલગ-અલગ રાખવામાંંઆવેલ છે. જેથી અરજી કરતા પહેલા નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પગાર ધોરણ (Salary Scale) 

ક્રમ નંપોસ્ટનું નામ પગાર 
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3)રૂપિયા 44,900 થી 1,42,400
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2)રૂપિયા 44,900 થી 1,42,400
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3)રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 25,500 થી 81,100
જુનિયર ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 19,900 થી 63,200
પર્સનલ સેક્રેટરી (વર્ગ-3)રૂપિયા 35,400 થી 1,12,400
હેડ ક્લાર્ક (વર્ગ-3)રૂપિયા 35,400 થી 1,12,400

પસંદગી પ્રકિયા (Selection Process )

  • પરીક્ષા પાસ કર્યા બાદ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પ્રમાણ પત્ર આપવાનુ રહેશે

Important Link 

નોકરીની જાહેરાત મેળવવા માટેડાઉનલોડ કરો 
ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો 

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરતી ૨૦૨૩ વારંવાર પુછાતા પ્રશ્નો (Civil Hospital Ahmedabad Recruitment 2023 FAQ’s )

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરતી ફોર્મ ભરવાની ફી કેટલી છે.?

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ફોર્મ ભરવાની ફી ૧૦૦૦ દર અરજી દિઠ

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે.?

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.?

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ફોર્મ ૧૬/૦૫/૨૦૨૩ સુધી ભરી શકાશે.

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.