કન્ડક્ટર લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ ઉમેદવારોનું લિસ્ટ જુઓ અહીંથી
કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કન્ડક્ટર લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર નિગમની કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 અન્વયે ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમાનુસાર પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલલેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાલપત્રના આધારે ભરેલ હોય તે […]