WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Eklavya Modal Residential Schools Recruitment 2023🔴એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ

Eklavya Modal Residential Schools Recruitment 2023

Eklavya Modal Residential Schools Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં 4060+ જગ્યાઓ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

EMRS Recruitment 2023 | Eklavya Modal Residential Schools Recruitment 2023

Eklavya Modal Residential Schools Recruitment 2023
Eklavya Modal Residential Schools Recruitment 2023
સંસ્થાનું નામએકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા પ્રિન્સિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, એકાઉન્ટન્ટ, જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક, લેબ અટેન્ડન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા:

EMRSની આ ભરતીમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
પ્રિન્સિપાલ303
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર2266
એકાઉન્ટન્ટ361
જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક759
લેબ અટેન્ડન્ટ373
કુલ ખાલી જગ્યા4062

પગારધોરણ

EMRS માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
પ્રિન્સિપાલરૂપિયા 78,000 થી 2,09,200 સુધી
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરરૂપિયા 47,600 થી 1,51,100 સુધી
એકાઉન્ટન્ટરૂપિયા 34,400 થી 1,12,400 સુધી
જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી
લેબ અટેન્ડન્ટરૂપિયા 18,000 થી 56,900 સુધી

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક 10 પાસ થી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં જો તમે સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે (એકાઉન્ટન્ટ/ક્લાર્ક/લેબ અટેન્ડન્ટ)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (પ્રિન્સિપાલ)અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

31 જુલાઈ 2023 છે.

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.