GPSC Exam Date: જીપીએસસી દ્વારા DYSO અને નાયબ મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર
GPSC Recruitment 2024 DYSO Dy Mamlatdar Exam Date: જીપીએસસી દ્વારા ડીવાયએએસ અને મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 28 ઓગસ્ટ 2024થી શરૂ થનાર નાયબ સેક્સન અધિકારીની લેખીત પરીક્ષા મોકૂફ રાખવાનો […]