New Forest Guard Syllabus 2024 | વનરક્ષક અભ્યાસક્રમ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ
Forest Guard Syllabus : વનરક્ષક અભ્યાસક્રમ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક, વર્ગ-3ની સીધી ભરતી માટે વનરક્ષક અભ્યાસક્રમ આ મુજબ છે જેની લેખિત પરીક્ષા તારીખ 08-02-2024થી શરૂ થશે. વનરક્ષક અભ્યાસક્રમ | Forest Guard Syllabus Subject (A) : General Knowledge (25% Marks) ઈતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા (Indian Constitution) ભૌતિક ભૂગોળ […]