GIDB Recruitment 2023: GIDB ગાંધીનગર દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો 27-06-2023 સુધી અરજી કરી શકે છે. સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
GIDB Recruitment 2023: GIDB ગાંધીનગર દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતી
સંસ્થા : | GIDB |
જગ્યાનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | ગાંધીનગર (ગુજરાત) |
અરજીનો પ્રકાર : | ઓફલાઇન (સ્પીડ પોસ્ટ) |
અરજી કરવાની શરૂઆત : | 08 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 27 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઇટ : | https://www.gidb.org/ |
✅🔔 RBI Recruitment 2023: ભારતીય રિઝર્વ બેંકમાં જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી
પોસ્ટનું નામ
- ટાઉન પ્લાનિંગ ઓફિસર
- જુનિયર ટાઉન પ્લાનર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ
- ઓટોકેડ ઓપરેટર
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ પ્રમાણે
પગાર ધોરણ
- ટાઉન પ્લાનિંગ ઓફિસર: રૂ. 75,000
- જુનિયર ટાઉન પ્લાનર: રૂ. 32,000
- પ્લાનિંગ આસિસ્ટન્ટ: રૂ. 30,000
- ઓટોકેડ ઓપરેટર: રૂ. 13,000
અરજી કરવાની રીત
અરજી કરવા માટે સૌપ્રથમ બાયો ડેટા ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવું. ત્યારબાદ જરૂરી ડૉક્યુમેન્ટ સાથે ઓફિશ્યિલ વેબસાઇટ પર આપેલ સરનામા પર મોકલવું. (બાયો ડેટા ફોર્મ ડાઉનલોડ કરવા નીચે લિન્ક આપેલ છે.)
જરૂરી ડૉક્યુમેન્ટ
- ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- પોસ્ટ ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડીગ્રી સર્ટિ
- ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડીગ્રી સર્ટિ
- ક્રમ નં. 13 અથવા 14 માં ઉલ્લેખિત અન્ય પ્રમાણપત્રો
- અપડેટ કરેલ સીવી/રેઝ્યૂમે
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 08 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 27 જૂન 23 ની
GIDB ગાંધીનગર ભરતી પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારો ઑફલાઇન અરજી કર્યા પછી નિર્ધારિત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરી શકાય છે.
- ઉમેદવારની પસંદગી માટે સંસ્થા દ્વારા અન્ય કોઈપણ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.
- ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે.
અરજી કરવા માટેનું સરનામું
GIDB, બ્લોક 18, 8મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર – 11, ગાંધીનગર – 382010
મહત્વની લિન્ક
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
GIDB ગાંધીનગર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
ઓફલાઇન
GIDB Gandhinagar ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
27 જૂન 2023