WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GMC Recruitmenr 2024 | ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે આવી ગયો જોરદાર મોકો, ₹ 75,000 સુધી પગાર

GMC Recruitmenr 2024 ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે આવી ગયો જોરદાર મોકો, ₹ 75,000 સુધી પગાર

GMC Recruitmenr 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બર 2024થી શરુ થઈ છે. જે 13 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.

ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી GMC Recruitmenr 2024

GMC Recruitmenr 2024 | ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે આવી ગયો જોરદાર મોકો, ₹ 75,000 સુધી પગાર | Sarkari Naukri Updates
સંસ્થાગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
જગ્યા3
વય મર્યાદાવિવિધ
નોકરી પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ13 સપ્ટેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://arogyasthi.gujarat.gov.in

આ પણ વાંચોઃ- 

  1. સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠામાં ક્લાર્કથી લઈને અધ્યાપક સુધી નોકરી મેળવવાની સુવર્ણ તક
  2. જે-તે વિષયની Quiz આપવા માટે તેના નામ પર ક્લિક કરો.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મેડીકલ ઓફિસર1
સ્ટાફ નર્સ1
ફિમેલ હેલ્થ વર્કર1

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

મેડીકલ ઓફિસર

રાજ્યના ધારા ધોરણો મુજબ ઉમેદવારે એમબીબીએસ પાસ કરેલું હોવું જોઈએઉમેદવારે ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ

સ્ટાફ નર્સ

  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ
  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ કરેલું હોવું જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
  • માન્ય સંસ્થામાંથી ccc/ccc+

ફિમેલ હેલ્થ વર્કર

  • એ.એન.એમ, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા મળેલ કોલેજમાંથી પાસ કરેલું હોવું જોઈએ
  • ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ
  • ભારતનો રહેવાસી હોવો જોઈએ
  • માન્ય સંસ્થામાંથી ccc/ccc+ લેવલનો કમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી વય મર્યાદા અને પગાર ધોરણ

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવાની છે. આ માટે વય મર્યાદા અને પગાર ધોરણ આ પ્રમાણે છે.

પોસ્ટવયમર્યાદાપગાર
મેડીકલ ઓફિસર62 વર્ષ સુધી₹75,000
સ્ટાફ નર્સ45 વર્ષ સુધી₹20,000
ફિમેલ હેલ્થ વર્કર45 વર્ષ સુધી₹15,000

આ પણ વાંચોઃ-  સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠામાં ક્લાર્કથી લઈને અધ્યાપક સુધી નોકરી મેળવવાની સુવર્ણ તક

શરતો અને નિયમ

  • આ જગ્યા માટે ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકાશે નહીં.
  • નિમણૂક પામેલા ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં.
  • ઉમેદાવરની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasthi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, ટપાલ, કુરિયરથી મળેલા કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
  • જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
  • સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશ.
  • નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

ભરતીની જાહેરાત

ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આપેલું નોટિફિકેશન વાંચવું.

Spread the love
Scroll to Top