WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગમાં વીમા તબીબી અધિકારીની ભરતી

GPSC Recruitment 2024 GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગમાં વીમા તબીબી અધિકારીની ભરતી

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત આયર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અતંર્ગત ગુજરાત આયર્વેદ સેવા માટે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વીમા તબીબી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

 ગુજરાત પોલીસ ભારતી 2024 | જાણો બીજી વખત ક્યારે ખુલશે પોર્ટલ

GPSC Recruitment 2024, વીમા તબીબી અધિકારી ભરતી, અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવીમા તબીબી અધિકારી
જગ્યા9
વર્ગવર્ગ-2
નોકરીનો પ્રકારસરકારી
અરજી ફી₹ 100
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીઅહી ક્લિક કરો

આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી

GPSC Bharti 2024, વીમા તબીબી અધિકારી, પોસ્ટની વિગત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત આયુર્વેદ સેવામાં વીમા તબીબી અધિકારીની 9 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીની સ્નાતકની ડિગ્રી (B.A.M.S.) પ્રાપ્ત કરેલી હોવી જોઈએ
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી
  • ગુજરાત અને હિન્દીનું પુરતું જ્ઞાન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી માટે વય મર્યાદા

  • વયમર્યાદા – 35 વર્ષથી વધારે નહીં

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, વીમા તબીબી અધિકારી માટે પગાર

  • પગાર – ગુજરાત આયુર્વેદ સેવામાં ₹ 53,100- ₹ 1,76,800 પે મેટ્રિક્સ લેવલ-9

આ પણ વાંચો-ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  1. ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
  2. સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  3. ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  4. ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
  5. ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

GPSC Bharti 2024 વીમા તબીબી અધિકારી વર્ગ 3 ભરતીનું નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વીમા તબીબી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Spread the love
Scroll to Top