WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી | GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી

GPSC Bharti 2024 ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 ની ભરતી થનાર છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અતંર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) માટે આસીસ્ટન્ટ મેનેજર વર્ગ-3ની 18 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

આ પણ વાંચો-ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે આસીસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી | GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટઆસીસ્ટન્ટ મેનેજર
જગ્યા18
વર્ગવર્ગ-3
નોકરીનો પ્રકારસરકારી
અરજી ફી₹ 100
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીઅહી ક્લિક કરો

Power Grid Bharti 2024 | પાવર ગ્રીડ ભરતી 2024

GPSC Bharti, આસીસ્ટન્ટ મેનેજર, પોસ્ટની વિગત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નિયંત્રણ હેઠળની આસીસ્ટન્ટ મેનેજરની 18 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર પાસે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 ની તર્જ પર કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર માટે વય મર્યાદા

  • વયમર્યાદા – 35 વર્ષથી વધારે નહીં

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આસીસ્ટન્ટ મેનેજર માટે પગાર

  • પગાર – GSCSCL સેવામાં ₹ 39,900- ₹ 1,26,600 પે મેટ્રિક્સ લેવલ-7, પહેલા પાંચ વર્ષ માટે ₹ 49,600 ફિક્સ પગાર

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
  • સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
  • ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.

આસીસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ભરતીનું નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે આસીસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

[real3dflipbook id=’5′]

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.