GPSC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જીપીએસસી દ્વારા નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
👉 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ પર ભરતી.
GPSC Various post Recruitment
GPSC Recruitment 2023 | Gujarat Public Service Commission Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 14/06/2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15/06/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30/06/2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gpsc.gujarat.gov.in/ |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14/06/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15/06/2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/06/2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબપુરાતત્વીય રસાયણશાસ્ત્રી, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી હેઠળ વર્ગ-2, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી, વર્ગ-2, રેડિયોથેરાપી, કાર્ડિયોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1, મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1, ન્યુરોલોજી, સીટી સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, પીડિયાટ્રિક સર્જરી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી, ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન, ડેન્ટીસ્ટ્રી, ઇમરજન્સી મેડિસિન, પુરાતત્વ ઇજનેર અને મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ-2 (GWSSB)ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
- પુરાતત્વીય રસાયણશાસ્ત્રી, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી હેઠળ વર્ગ-2,
- ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી, વર્ગ-2,
- રેડિયોથેરાપી,
- કાર્ડિયોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1,
- મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1,
- ન્યુરોલોજી,
- સીટી સર્જરી,
- યુરોલોજી,
- ન્યુરો સર્જરી,
- પીડિયાટ્રિક સર્જરી,
- બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી,
- ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન,
- ડેન્ટીસ્ટ્રી,
- ઇમરજન્સી મેડિસિન,
- પુરાતત્વ ઇજનેર,
- મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ-2 (GWSSB)
કુલ ખાલી જગ્યા:
ક્રમ | પોસ્ટનુંનામ | ખાલી જગ્યાઓ |
---|---|---|
1 | પુરાતત્વીય રસાયણશાસ્ત્રી વર્ગ-2 | 01 |
2 | ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી, વર્ગ-2 | 44 |
3 | રેડિયોથેરાપી | 03 |
4 | કાર્ડિયોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1 | 04 |
5 | મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી, જનરલ સ્ટેટ સર્વિસ, વર્ગ-1 | 01 |
6 | ન્યુરોલોજી | 05 |
7 | સીટી સર્જરી | 01 |
8 | યુરોલોજી | 07 |
9 | ન્યુરો સર્જરી | 04 |
10 | પીડિયાટ્રિક સર્જરી | 03 |
11 | બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી | 03 |
12 | ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન | 01 |
13 | ડેન્ટીસ્ટ્રી | 01 |
14 | ઇમરજન્સી મેડિસિન | 05 |
15 | પુરાતત્વ ઇજનેર | 04 |
16 | મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ-2 (GWSSB) | 01 |
17 | કુલ જગ્યાઓ | 88 |
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં કુલ 88 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી ફી:
ફી – જનરલ – રૂ.100
પગારધોરણ
GPSC ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સારા પગારની સાથે સાથે અન્ય સરકારી લાભ પણ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો; (FAQ’s)
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે.