WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSSB Junior Clerk Important Notice 2023 જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચના

GPSSB Junior Clerk Important Notice : GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા આગામી 09 એપ્રિલ 2023 ના રોજ યોજાનાર છે આ પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્રારા લેવાનાર માટે આજે બોર્ડ દ્રારા આગામી સમય માં કોલ લેટર ની તારીખ જાહેર તથા હાલ ડાઉનલોડ કરેલ કોલ લેટર કામ નહિ આવે જેવી સૂચના આપવામાં આવી છે જે નીચે લીક આપેલ છે

GPSSB Junior Clerk Important Notice GPSSB જુનિયર ક્લાર્ક 

વિભાગ નું નામ :-ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

પોસ્ટનું નામ :- જુનિયર ક્લાર્ક

RNSB Recruitment | RNSB ભરતી 2023

કોલલેટર ડાઉનલોડ કરવા :- ટૂંક સમય માં

કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ :-ojas.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબનું

  • સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
  • ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • સામાન્ય ગણિત. – 10 માર્ક્સ

અગત્યની સૂચના :-અહીં ક્લિક કરો

RNSB Recruitment | RNSB ભરતી 2023

Spread the love
Scroll to Top