WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)

જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)

જીસેટ (GSET 2024 Notification) ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પ્રોફેસર બનવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ખુબજ અગત્યની તક છે. આ પરીક્ષાઅ સંબંધિત મહત્વની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.

જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification)

જીસેટ પરીક્ષાની જાહેરાત (GSET 2024 Notification) અગત્યની તારીખો – GSET ૨૦૨૪

GSET પરીક્ષા તારીખડિસેમ્બર 2024
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને
ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)
૨૧ ઓગસ્ટ ૨૦૨૪ (સવારે ૧૧.૦૦ વાગ્યાથી)
થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪
પરીક્ષાનો સમયગાળો3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)
પરીક્ષાનો સમયપેપર – I ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
પેપર – II ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)

આ પણ વાંચો-ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત Educational Qualification

  • અનુસ્નાતક (Master Degree)

માત્ર એવા ઉમેદવારો જ પરીક્ષા માટે અરજી કરી શકે છે, જેમણે UGC માન્ય યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા સમકક્ષની પરીક્ષા પાસ કરી હોય. વધુ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સૂચના ચકાસી શકે છે.

આ પણ વાંચો : પાવર ગ્રીડ ભરતી 2024

પરીક્ષા કેન્દ્રો

વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ, ભુજમાં પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા ફી

જનરલ/એસ.સી.બી.સી નોન ક્રિમીલેયર900/- + બેંક ચાર્જ
એસ.સી./એસ.ટી.700/- + બેંક ચાર્જ
દિવ્યાંગ ઉમેદવાર100/- + બેંક ચાર્જ

GSET 2024 – How to apply ? અરજી કેવી રીતે કરવી?

GSET 2024 ની પરીક્ષામાં આપ 21 ઓગષ્ટથી અરજી કરી શકસો તે માટે આપ GSET ની અધિકારિક વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશો.

  • અરજી કરતાં પહેલા ઉપર આપેલ લિંક પરથી બુકલેટ ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરી લેવો.
  • અરજી મુખ્ય બે ભાગમાં છે.
  • પ્રથમ ભાગમાં આપે અરજીની ફી ભરવાની રહેશે.
  • જ્યારે બીજા ભાગમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

મહત્વની તારીખ:

અરજીની શરૂઆતની તારીખ21-08-2024
અરજી કરવાની છેલ્લી તારીખ16-09-2024
ફી ભરવાની છેલ્લી તારીખ16-09-2024
પરીક્ષાની તારીખડિસેમ્બર 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન પરીક્ષા ફીઅહી ક્લિક કરો
માહિતી પુસ્તિકાઅહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

16-09-2024

Spread the love
Scroll to Top