WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

12551 જગ્યાઓ – 10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી : HDFC બેંક માં નવી ૧૨૫૫૨ જગ્યાઓ માટે ભરતી બહાર પડવામાં આવી છે. આ ભરતી બેંક ને લગતી વિવિધ જગ્યાઓ માટે બહાર પડેલ છે આ ભારતી ગુજરાત સહીત પુરા ભારત માટે ભરતી કરવામાં આવશે . તો નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર છેલ્લી તારીખ પેલા ઓનલાઈન અરજી કરવાનું ચૂકશો નહિ. આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવવા જેવી કે ટોટલ જગ્યાઓ , છેલી તારીખ, અરજી કરવાની રીત વગેરે માટે આ લેખ પૂરો વાચવા વિનતી છે.

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી
10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી
સ્થા નુ નામHDFC બેંક
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યા12551 છે
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://hdfcbankcareers.hirealchemy.com/#/listing

203 જગ્યાઓ – ઇન્ડિયન બેંક સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી 2023

10 પાસ HDFC BENK બેંક માં વિવિધ પોસ્ટ :

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી :HDFC બેંક દ્રારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત મુકવામાં આવી છે આ ભારતી આખા ભારત માં કરવામાં આવશે પોસ્ટ ના નામ નીચે પ્રમાણે છે જેને લઈને ભરતી બહાર પાડવામાં આવેલ છે.

10 પાસ HDFC BENK બેંકમાં ભરતી પોસ્ટ્સનું નામ

  • ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ
  • કારકુન
  • રિલેશન મેનેજર
  • ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
  • જનરલ મેનેજર
  • મેનેજર
  • ઓપરેશન હેડ
  • પુનઃપ્રાપ્તિ અધિકારી
  • નિષ્ણાત અધિકારી
  • નેટવર્ક એન્જિનિયરિંગવહીવટ
  • એનાલિટિક્સ
  • મદદનીશ મેનેજર
  • શાખા પૃબંધક
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • સંગ્રહ અધિકારી
  • ગ્રાહક સંબંધ મેનેજર

10 પાસ HDFC બેંક ની ભરતી માટે માટે જરૂરી લાયકાત :

10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી : આ ભરતી માંટે બેંક દ્રારા અલગ-અલગ પોસ્ટ માટે અલગ લાયકાત રાખેલ જેવી તમારી લાયકાત તેવી તમને જગ્યાઓ પર પોસ્ટીંગ આપવામાં આવી સકે છે આ ભરતી માટે HDFC બેંક દ્રારા ધોરણ ૧૦ થી લઇને સ્નાતક અને અનુ-સ્નાતક સુધી રાખવામાં આવેલ છે. વધુ મહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો પર વિજીત કરો.

HDFC બેંકમાં ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી

આ ભરતી માટે અરજી કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ પર જી તમે અરજી કરી કસો છો. આ અરજી જે તે લાયકાત પ્રમાણે તમારે જાતે કરવાની રહેશે.

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 
  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.

HDFC બેંકમાં ભરતી માટે મહત્વ ની લીંક :

આ ભરતી ની તમામ માહિતીઓ આ લેખ માં તમને મળી જ હશે પણ વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપલે સતાવાર વેબસાઈટ ના બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ માહિતી મેળવો.

મહત્વ ની લિંક

સત્તાવાર વેબસાઈટઅહી કિલક કરો

FAQ – 10 પાસ HDFC BENK માં આવી નવી ભરતી

HDFC બેંક ની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

HDFC બેંક ની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2023 છે

HDFC બેંક ની ભરતી માટેની પસંદગી પ્રક્રિયા શું છે?

HDFC બેંક ની ભરતી માટે ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટેની પસંદગી પ્રક્રિયા.

Spread the love
Scroll to Top