WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જુનીયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 797 પોસ્ટ પર ભરતી રૂ.1.42 લાખ સુધીનો પગાર 🔴

IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જુનીયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 797 પોસ્ટ પર ભરતી

IB Recruitment 2023 : MHA ઈન્ટેલિજન્સ બ્યુરોએ જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર (IB જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

IB Recruitment 2023 – IB ભરતી 2023

IB Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જુનીયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 797 પોસ્ટ પર ભરતી
ભરતી સંસ્થાMHA ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)
પોસ્ટનું નામજુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર  
ખાલી જગ્યાઓ797
જોબ સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ23 જૂન 2023
અરજી મોડઓનલાઈન 
ઓફિશિયલ વેબસાઇટwww.mha.gov.in

જોબ વિગતો:

પોસ્ટ્સ :

  • જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર

(IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર JIO ગ્રેડ II / ટેકનિકલ)

પોસ્ટનું નામOPENEWSOBCSCSTકુલ
MHA IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર JIO ગ્રેડ II / ટેકનિકલ ભરતી 20233257921511959797

પોસ્ટની કુલ સંખ્યા

  • 797

શૈક્ષણિક લાયકાત : 

  • અરજદારૂ પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.
  • અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિકલ અથવા મેથેમેટિક્સ માં B.SC કરેલ હોવું જોઈએ.
  • અથવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં મેળવેલ હોવી જોઈએ.


ઉંમર મર્યાદા : 

  • (ઉંમરની ગણતરી – 23 જૂન 2023) 
  • 18-27 વર્ષ 
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ વધારાની

અરજી ફી : 

સામાન્ય/OBC/EWS શ્રેણી ₹500/-
SC/ST/PWD મહિલા વર્ગ ₹450/-

ચુકવણી ફક્ત ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ દ્વારા જ કરવી જોઈએ.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે ?

ભરતી માટે અરજદાર અથવા ઉમેદવારોની પસંદગી માટે સૌથી પહેલા ઓનલાઇન લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે આ બંને સ્ટેપ પાસ કરનાર ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલવામાં આવશે ઇન્ટરવ્યૂ ક્લિયર કરનાર ઉમેદવારને ડોક્યુમેન્ટસ વેરીફાઈ થશે અને તે પછી તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે.

ઉમેદવારો નો પગાર કેટલો હશે ?

આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારોને 25500 થી લઈને 81100 જેટલો પગાર ધોરણ મેળવવા પાત્ર છે.

કેવી રીતે અરજી કરવી ? : 

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો:

ઘટનાતારીખ
અરજી શરુ થવાની તારીખ03 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 જૂન 2023

Important Links

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

IB જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

23 જૂન 2023

🔔આ પણ વાંચો : 👉 8612 જગ્યાઓ- IBPS RRB 2023 Notification ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક) અને ઓફિસર્સ સ્કેલ-I, II અને III પોસ્ટ્સ માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં ભરતી

Spread the love
Scroll to Top