India Post GDS Result 2025 : ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ જાહેર, આવી રીતે ચેક કરો, જાણો સંપૂર્ણ માહિતી
India Post GDS Result 2025, ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ : ગ્રામીણ ટપાલ સેવાની 21,413 જગ્યાઓ માટેની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે તેને સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને ચકાસી શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, ઓડિશા, […]