NCERT Recruitment 2025: NCERTમાં ₹ 60,000 પગારની નોકરી મેળવવાની તક, ક્યારે છે ઈન્ટરવ્યૂ? અહીં વાંચો બધી માહિતી
NCERT Recruitment 2025, NCERT ભરતી 2025 : સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા મીડિયા પ્રોડક્શન વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી […]