GSRTC Recruitment 2025 ગુજરાત ST ભરતી : ITI પાસ ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
GSRTC Recruitment 2025, GSRTC રાજકોટ ભરતી 2025: રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 10- ધોરણ 12 અને ITI પાસ ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) રાજકોટ વિભાગ અથવા રાજકોટ વિભાગ વિવિધ કેન્દ્ર દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર અથવા વિવિધ […]