ITI Pass New Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ITI Pass New Job | Cochin Shipyard Limited Recruitment 2023
સંસ્થાનું નામ | કોચીન શિપયાર્ડ લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 14 જુલાઈ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 14 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://cochinshipyard.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા શીટ મેટલ વર્કર, વેલ્ડર, ફીટર, ડીઝલ મેકેનિક, મોટર વિહિકલ મેકેનિક, પ્લમ્બર, પેઈન્ટર, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક તથા શિપવ્રેઈટ વૂડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
શીટ મેટલ વર્કર | 21 |
વેલ્ડર | 34 |
ફીટર | 88 |
ડીઝલ મેકેનિક | 19 |
મોટર વિહિકલ મેકેનિક | 5 |
પ્લમ્બર | 21 |
પેઈન્ટર | 12 |
ઈલેક્ટ્રીશિયન | 42 |
ઇલેક્ટ્રોનિક મેકેનિક | 19 |
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક | 34 |
શિપવ્રેઈટ વૂડ | 5 |
કુલ ખાલી જગ્યા | 300 |
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, CSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.
પગારધોરણ:
કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈએ શકો છો.
વર્ષ | માસિક પગારધોરણ | ઓવરટાઈમ વળતર |
પ્રથમ વર્ષ | રૂપિયા 23,300 | રૂપિયા 4,900 |
બીજું વર્ષ | રૂપિયા 24,400 | રૂપિયા 5,000 |
ત્રીજું વર્ષ | રૂપિયા 24,800 | રૂપિયા 5,100 |
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://cochinshipyard.in/ વિઝીટ કરો.
- હવે “Career” સેકશન માં જાઓ.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની નોટિફિકેશન કોચીન શિપયાર્ડ લિમિટેડ ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 14 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2023 છે.
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ | 14 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 28 જુલાઈ 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અરજી કરવાની અંતિમ તારીખ શું છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2023 છે.
આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?
અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા | અહીં ક્લિક કરો |
Home Page | Click Here |