WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

10th 12th Pass JMC Recruitment: જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી

10th 12th Pass JMC Recruitment જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી

10th 12th Pass JMC Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th 12th Pass JMC Recruitment | 10th 12th Pass Jamnagar Municipal Corporation Recruitment

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળજામનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ10 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂની તારીખ19 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mcjamnagar.com/

New Sarkari Jobs

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તથા અન્ય લાયકાતોની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પોસ્ટનું નામલાયકાત
ટેબલ ટેનિસ કોચ12 પાસ તથા અન્ય
બેડમિન્ટન કોચ12 પાસ તથા અન્ય
જિમ ટ્રેનર12 પાસ તથા અન્ય
સ્વિમિંગ લાઈફ ગાર્ડ10 પાસ તથા અન્ય

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.

પગારધોરણ:

JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

JMCની આ ભરતીમાં ટેબલ ટેનિસ કોચની 01, બેડમિન્ટન કોચની 01, જિમ ટ્રેનરની 01 તથા સ્વિમિંગ લાઈફ ગાર્ડની 03 જગ્યા ખાલી છે.

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા ઘ્વારા 10 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ઇન્ટરવ્યૂ તારીખ શું છે?

19 જુલાઈ 2023

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top