Kadi Nagarpalika Bharti (કડી નગરપાલિકા ભરતી 2023): કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં સને 2023-24ના વર્ષમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાત આધાર પુરાવા લઇ અરજી સાથે તારીખ 18-01-2024ના રોજ સવારના 10:00 કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવું.
Kadi Nagarpalika Bharti
સંસ્થાનું નામ | કડી નગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | – |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | – |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | – |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | – |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | – |
કડી નગરપાલિકા ભરતી 2023
કડી નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળામાં વિવિધ ટ્રેડ માટે તારીખ 18-01-2024ના રોજ વોક ઇન ઈન્ટરવ્યુંનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં લાભ લઇ શકશે.
Kadi Nagarpalika Bharti 2023 / Kadi Nagarplika Recruitment 2023 / કડી નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 / એપ્રેન્ટીસ ભરતી 2023
Kadi Nagarpalika Bharti 2023
ટ્રેડનું નામ | કુલ જગ્યા | લાયકાત |
સેનેટરી ઇન્સ્પેકટર | 3 | સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ |
સિવિલ એન્જિનિયર | 2 | ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ |
ઈલેક્ટ્રીકલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ |
કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક | 6 | સ્નાતક, કમ્પ્યુટરના જાણકાર |
ડ્રાઈવર મિકેનિક | 5 | ધોરણ 10 પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઈટ મોટર વ્હિકલનું લાયસન્સ ધરાવનાર |
મિકેનિકલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા મિકેનિકલ |
વય મર્યાદા
વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે.
સ્ટાઇપેન્ડ
સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
શરતો :
- એપ્રેન્ટીસનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
- ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલના એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
- પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે.
- અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
- સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
- જે તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહિ મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
- ભરતી મેરીટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂરી જણાયે પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાની નિર્યણ આખરી રહેશે.
- અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી અને અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી વાંચી પછી જ અરજી કરવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા | અહીં ક્લિક કરો |
Home Page | Click Here |