NHM Gujarat Recruitment (NHM ગુજરાત ભરતી 2023) :નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પડેલ ખાલી જગ્યા પર ભરતી કરવામ આવશે આ ભરતી માં ઉમેદવાર ૩૦/૦૧/૨૦૨૩ થી અરજી કરી શકશે આ ભરતી ૧૧ માસ ના કારાર આધારિત કરવામાં આવશે .આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ આ ભરતી માં નોકરી મેળવવા માંગતા હોય તો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ
NHM ગુજરાત ભરતી 2023 NHM Gujarat Recruitment
સત્તાવાર વિભાગ | NHM ગુજરાત |
પોસ્ટ | વિવિધ |
ભરતી નો પ્રકાર | ૧૧ માસ ના કરાર આધારિત |
કુલ પોસ્ટ | 31 |
અરજી ની શરૂની તારીખ | 30/01/2023 થી શરૂ થાય છે |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 06/02/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
NHM Gujarat Recruitment કુલ જગ્યા ની રીતે પોસ્ટ :
- સહાયક પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર: 02
- ક્રમ નિવાસી / સલાહકાર : 03
- ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર : 04
- ટેકનિકલ કોઓર્ડિનેટર/પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ : 02
- સલાહકારો: 20
શૈક્ષણિક લાયકાત :
- મદદનીશ પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાયકિયાટ્રી દા.ત., MD/DNB/3 વર્ષનો લઘુત્તમ અનુભવ સાથે ડિપ્લોમા.
- સીનિયર નિવાસી / સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાઈકાત્રિસ દા.ત., MD/DNB/ડિપ્લોમા.
- ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર : ક્લિનિકલ સાયકોલોજીમાં એમ.ફિલ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં એમ.ફિલ, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ. અથવામનોવિજ્ઞાનમાં MA / M.Sc (ફક્ત 1 લી અથવા 2 જી વર્ગ લાગુ કરો) અથવા મેડિકલ સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં MA/MSW ડિગ્રી, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ.
- ટેકનિકલ કોઓર્ડિનેટર / પ્રોજેક્ટ કોઓર્ડિનેટર : BE (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) અથવા હેલ્થ રિલેટેડ ટેક્નોલોજી અથવા એમસીએમાં કામ કરવાના 2 વર્ષના અનુભવ સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
મહત્વ ની તારીખો :
શરૂની તારીખ | 30/01/2023 |
છેલ્લી તારીખ | 06/02/2023 |
અરજી કઈ રીતે કરશો :
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- તમારી ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
- અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન) | 🔔જાહેરાત જુઓ |
FAQ: NHM ગુજરાત ભરતી 2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન 2: NHM ગુજરાત ભરતી 2023 ની અરજી ની શરૂની તારીખ કઈ છે ?
30/01/2023
પ્રશ્ન 3: NHM ગુજરાત ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
https://arogyasathi.gujarat.gov.in/
પ્રશ્ન 4: NHM ગુજરાત ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ છે ?
31
પ્રશ્ન 5: NHM ગુજરાત ભરતી 2023 ની અરજી મોડ કયો છે ?
ઓનલાઈન