VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023, આજ રોજ યોજાઈ પરીક્ષા
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023: આજ રોજ લેવાયેલ વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર. પરીક્ષા તારીખ 08-10-2023ના રોજ બપોરના 13:00 થી 15:00 કલાક દરમિયાન યોજાય હતી. VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023 આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક : 996/2021-22 VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023 તારીખ 08-10-2023ના […]
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023, આજ રોજ યોજાઈ પરીક્ષા Read More »