WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ONGC Gujarat Recruitment | Oil and Natural Gas Corporation Gujarat Recruitment

ONGC Gujarat Recruitment | Oil and Natural Gas Corporation Gujarat Recruitment

સંસ્થાનું નામઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.opalindia.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ફીટર, અટેન્ડન્ટ ઓપરેટર, ઈલેક્ટ્રીશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેન્ટેનન્સ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ:

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારું નોકરીનું સ્થળ પ્લોટ ઝેડ-1 અને ઝેડ-83, દહેજ સેઝ લિમિટેડ, પી.ઓ.દહેજ, તાલુકો-વાગરા, જિલ્લો-ભરૂચ રહેશે.

કુલ ખાલી જગ્યા:

ONGCની આ ભરતીમાં ફીટરની 08, અટેન્ડન્ટ ઓપરેટરની 16, ઈલેક્ટ્રીશિયનની 05, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકની 04, મેન્ટેનન્સ મેકેનિકની 02, લેબોરેટરી આસિસ્ટન્ટની 03 તથા મશીનીસ્ટની 02 જગ્યાઓ ખાલી છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

લાયકાત:

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેંડમાં ITI પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પગારધોરણ

મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ONGCની સત્તાવાર વેબસાઈટ https://www.opalindia.in/ વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
  • હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Spread the love
Scroll to Top