WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Patdi Nagarpalika Recruitment: પાટડી નગરપાલિકામાં ભરતી 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Patdi Nagarpalika Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પાટડી નગરપાલિકામાં અલગ અલગ પદ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે એ આ લેખને અંત સુધી વચનો અને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Patdi Nagarpalika Recruitment

સંસ્થાનું નામપાટડી નગરપાલિકા
પોસ્ટનું નામવિવિઘ
નોકરી સ્થળગુજરાત
અરજીનો પ્રકાર ઑફલાઇન
નીટીફિકેશન તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://www.patdimunicipality.org/

New Sarkari Jobs

પાટડી નગરપાલિકા ભરતી માટે પોસ્ટનું નામ

પાટડી નગરપાલિકા દ્વારા

  • ક્લાર્ક
  • ઓડિટર
  • મુકાદમ
  • સફાઈ કામદાર
  • ટાઉન પ્લાનર

કુલ ખાલી જગ્યા

  • ક્લાર્ક:-04
  • ઓડિટર:-01
  • મુકાદમ:-01
  • સફાઈ કામદાર:-10
  • ટાઉન પ્લાનર:-01

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી
ઓડિટરરૂપિયા 25,500 થી 81,100 સુધી
મુકાદમરૂપિયા 15,000 થી 47,600 સુધી
સફાઈ કામદારરૂપિયા 14,800 થી 47,100 સુધી
ટાઉન પ્લાનરરૂપિયા 39,900 થી 1,26,600 સુધી

શૈક્ષણિક લાયકાત

મિત્રો,પાટડી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્કસ્નાતક + CCC પાસ
ઓડિટરબી.કોમ +CCC પાસ
મુકાદમધોરણ 7 પાસ
સફાઈ કામદારલખતા વાંચતા આવડવું જોઇએ
ટાઉન પ્લાનરબી.ઈ.સિવિલ + CCC પાસ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન પાટડી નગરપાલિકા દ્વારા 01 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:01 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:03 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે પાટડી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/ પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા,પાટડી,તા.દસાડા–382765,જી.સુરેન્દ્રનગર છે.
  • મિત્રો,તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 3 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઑફલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top