GPSC Recruitment 2025 મહિલા અધિકારી બની મેળવો 1.67 લાખ સુધી પગાર, સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય […]